સફળતા અપાવતી 11 મહત્વ ની આદતો. - The 11 important habits needed for success.
Manage episode 359803166 series 3463861
સફળતાનું સૌથી મોટું રહસ્ય છે, આદત.
એ માણસની આદતની વચ્ચે રહેલી તફાવત એકને આસમાન પર પહોંચાડી દે છે બીજને જમીન પર રાખી દે છે. એવું પણ બને કે વધુ ટેલેન્ટેડ માણસ પાછળ રહી જાય અને અલ્પ પ્રતિભાવાળો ક્યાંનો ક્યાં નીકળી જાપ. મોટા છીડા તરફ બધાનું ધ્યાન હોય છે. નાના-નાના છીદ્રો જ છોડીને ડુબાડે છે. સોનાનો ચેઈન તો બધા મૂકે છે, પણ ચાવી જે ઠેકાણે મૂકતો હોય, જેની દરેક ચીજો ઓર્ગેનાઈઝ હોય એ વ્યક્તિ જલ્દી સફળ થઈ જાય છે. સમય બધા પાસે એક સરખો છે. પણ સફળ અલ્પ સરળ અને નિષ્ફળમાં તેના ઉપયોગનું વૈવિધ્ય હોય છે.
આ રીતે જેઈએ તો સફળતા સમયનો ઉપયોગ કરવાની કળા સિવાય બીજું કઈ નથી. કેટલીક ઝીણી-ઝીણી આદતો સુધારવામાં આવે, નવી આદતો કેળવવામાં આવે ત પ્રોડક્ટિવિટીમાં અકલ્પનીય ઉછાળો આવી શકે છે.
The biggest secret of success is habit.
The difference between the habits of that man leads one to the sky and places the seed on the ground. It may also happen that the more talented man is left behind and the less talented will go somewhere and go somewhere. Everyone's attention is on the big hole. Only small holes are left and submerged. Everyone puts the gold chain, but the person who puts the key in the place, whose everything is organized, soon succeeds. Time is the same for all.
In this way, success is nothing but the art of using time. If some minor habits are improved, new habits are inculcated, there can be an unimaginable jump in productivity.
30 bölüm